Tuesday, May 12, 2020

Breaking news

*🚫Big breaking🛇*

ગુજરાતમાં ભૂકંપ લાવનારા સમાચાર
ઈતિહાસમાં પ્રથમ વખત કાયદામંત્રી વિરુદ્ધ ચૂકાદો

*ગુજરાતના શિક્ષણમંત્રી અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય પદ ગુજરાત હાઈકોર્ટે રદ્દ કર્યો*
*કોગ્રેસના ઉમ્મીદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં જીતને પડકારતી અરજી કરી હતી*

ગુજરાત હાઈકોર્ટે ચુંટણી અધીકારી ધવલ જાની પર કહ્યું
ભૂપેન્દ્રસિંહને ફાયદો કરાવવા ધવલ જાનીએ પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો

*હાઈકોર્ટે કહ્યું ભૂપેન્દ્રસિંહે ચૂંટણી જીતવા તમામ ગેરરીતી આચરી*

ધોળકા ધંધુકા સીટ પર ભૂપેન્દ્રસિંહની 327 વોટથી વિજય થયો હતો
430 વોટની ધવલ જાનીએ કરપ્ટ પ્રેક્ટિસ કરી
430 વોટની ભૂલ
*હાઈકોર્ટે કહ્યું ધોળકા સીટ પર કરપ્ટ રીતે ગણતરી થઈ છે*



0 Comments: